ગીતશાસ્ત્ર 104:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમે વસ્ત્રની જેમ અજવાળું પહેરેલું છે; અને પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો, અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો. Faic an caibideil |