ગીતશાસ્ત્ર 104:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તે ખીણોમાં ઝરા ફોડે છે; તેઓ ડુંગરોની વચ્ચે વહે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમે ખીણોમાં ઝરણાં વહાવો છો,અને તેઓ પર્વતો વચ્ચે થઈને વહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી. Faic an caibideil |