ગીતશાસ્ત્ર 103:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ [કોપ] રાખશે નહિ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તે સદા ઠપકો આપ્યા કરતા નથી; તે સદા ક્રોધ કર્યા કરતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી, અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી. Faic an caibideil |