ગીતશાસ્ત્ર 102:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પણ તમે તો એવા અને એવા જ રહેશો તમારાં વર્ષોનો અંત આવશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ તમે તો એવા ને એવા જ રહો છો. અને તમારાં વર્ષોનો અંત આવશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 પરંતુ તમે તો નિત્ય એવા ને એવા જ રહો છો; તમારાં વર્ષોનો કોઈ અંત નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી; અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ. Faic an caibideil |