ગીતશાસ્ત્ર 102:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 આ વાત તો આવનાર પેઢીને માટે લખવામાં આવશે; જે લોકો ઉત્પન્ન થનાર છે તેઓ યાહની સ્તુતિ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 આગામી પેઢી માટે આ વાત લખી રાખો; જેથી હવે પછી પેદા થનારા પણ યાહની સ્તુતિ કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો; જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે. અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે. Faic an caibideil |