નીતિવચનો 9:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મૂર્ખ સ્ત્રી કંકાસિયણ છે; તે સમજણ વગરની છે, અને છેક અજાણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પણ મૂર્ખાઈ તો ચંચળ, નિર્લજ્જ અને અજ્ઞાન સ્ત્રી સમાન છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે. Faic an caibideil |