નીતિવચનો 8:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મારા મુખના બધા શબ્દો નેક છે; તેઓમાં વાંકું કે વિપરીત કંઈ નથી, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 મારી પ્રત્યેક વાત હું પ્રામાણિક્તાપૂર્વક કહું છું; તેમાં કંઈ જ વાંકું કે વિપરીત નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ8 મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, હું તમને જૂઠ્ઠું કે ગેર માર્ગે દોરનારું નહિ બોલું. Faic an caibideil |