નીતિવચનો 8:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 સાંભળો, હું ઉત્તમ વાતો કહીશ; અને યથાયોગ્ય વાતો વિષે મારા હોઠો ઊઘડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 સાંભળો, કારણ કે મારે તમને ઉમદા વાતો કહેવાની છે, અને હું યથાયોગ્ય વાતો જ કહી બતાવીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ. Faic an caibideil |