નીતિવચનો 8:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું; જ્યારે તેમણે જળનિધિના ઝરા દઢ કર્યા; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 જ્યારે તેમણે આકાશમાં વાદળો જમાવ્યાં, અને જળનિધિનાં ઝરણાં વહાવ્યાં ત્યારે હું ત્યાં હાજર હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ28 જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં. Faic an caibideil |