નીતિવચનો 8:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 કેમકે જ્ઞાન કિમતી રત્નો કરતાં ચડિયાતું છે; જ્ઞાન કરતાં વિશેષ ઇચ્છવાજોગ બીજી કોઈ વસ્તુ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે. એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે. Faic an caibideil |