નીતિવચનો 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તે નફફટ અને નિર્લજ્જ સ્ત્રી હતી, અને હંમેશા આમતેમ ભટક્તી રહેતી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તે ધ્યાનાકર્ષક અને બળવાખોર સ્ત્રી હતી. તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; Faic an caibideil |