નીતિવચનો 6:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેમ [શિકારીને] કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી [છૂટી જાય] , તેમ તું પોતાને છૂટો કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પણ હરણી શિકારીના હાથમાંથી નાસી છૂટે, અને પંખી પારધીની જાળમાંથી છટકી જાય, તેમ તું સત્વરે આ બંધનમાંથી મુક્ત થઈ જા. Faic an caibideilપવિત્ર બાઈબલ5 હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે. Faic an caibideil |