નીતિવચનો 6:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તારી આંખને નિદ્રા અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તું તારી જાતને નિદ્રાવશ ન થવા દે; અરે, તારી આંખને આરામ પણ ન લેવા દે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ. Faic an caibideil |