નીતિવચનો 6:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તેને ઘા તથા અપમાન મળશે; અને તેનું લાંછન ભૂંસાઈ જશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 તેને ફટકા પડશે અને તે અપમાનિત થશે; તેનું કલંક કદી ભૂંસાશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ33 તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ. Faic an caibideil |