નીતિવચનો 6:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તો, મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર: જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તો મારા પુત્ર, તું એ માણસના સકંજામાં આવી ગયો છે; તો જલદી જા અને તને મુક્ત કરવા તેને નમ્રતાપૂર્વક આજીજી કર. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર. Faic an caibideil |