નીતિવચનો 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 [તું કહે છે, “હજી] થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ [લેવા દો] ;” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તું કહે છે, “થોડુંક વધારે ઊંઘી લેવા દો, એક ઝોકું ખાઈ લેવા દો; હું ટુંટિયું વાળીને જરાક આરામ કરી લઉં!” Faic an caibideilપવિત્ર બાઈબલ10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.” Faic an caibideil |