નીતિવચનો 5:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 મંડળ અને સંમેલનોમાં હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 મંડળમાં તથા સંમેલનમાં હું લગભગ દેહાંતદંડની શિક્ષા પામત [એવો હતો].’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 હવે હું ભરસભામાં સજાપાત્ર ઠર્યો છું; સમાજમાં પૂરેપૂરો બદનામ થયો છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 હું તો લોકોની દરેક અનિષ્ટ વસ્તુઓમાં સંકળાયેલો હતો.” Faic an caibideil |