નીતિવચનો 5:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મારા દીકરા, મારા જ્ઞાન તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર; કે Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 મારા પુત્ર, મારા જ્ઞાન પ્રત્યે લક્ષ આપ; મારી વિવેકબુદ્ધિની વાતો પર ધ્યાન આપ. Faic an caibideilપવિત્ર બાઈબલ1 મારા દીકરા, મારા ડહાપણને સાંભળજે અને મારા શાણા શિક્ષણ પર ધ્યાન આપજે. Faic an caibideil |