નીતિવચનો 4:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ કર, ને તે તને સંભાળશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 જ્ઞાનનો ત્યાગ ન કર, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ રાખ, એટલે તે તને સલામત રાખશે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 જ્ઞાનનો ત્યાગ ન કરીશ, તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે, તે તારી સંભાળ રાખશે. Faic an caibideil |