નીતિવચનો 4:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તારા પગનો માર્ગ સપાટ કર, અને તારા સર્વ રસ્તા નિયમસર થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 ચોક્સાઈપૂર્વકના આયોજનથી તારાં કાર્યો કર; એટલે, તને તારાં કાર્યોમાં સફળતા મળશે. Faic an caibideilપવિત્ર બાઈબલ26 તારા ચરણોના માર્ગની યોજના કરજે. અને તારો સમગ્ર માર્ગ સુરક્ષિત હશે. Faic an caibideil |