નીતિવચનો 4:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેનાથી દૂર રહે, તેની પડખે ન જા; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 એ માર્ગને ટાળ; એ તરફ ફરક્તો પણ નહિ. ત્યાં જઈ ચડયો હોય તો પાછો ફર. અને તારે માર્ગે જ આગેકૂચ કર. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તે રસ્તાથી દૂર રહેજે, તેની પાસે જઇશ નહિ. તેમાંથી છૂટો પડીને નીકળી જજે. Faic an caibideil |