નીતિવચનો 31:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “મારા દીકરા, હું શું [કહું] ? હે મારા પેટના દીકરા, શું [કહું] ? હે મારી માનતાઓના દીકરા, શું [કહું] ? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 “મારા પુત્ર, મારી કૂખે જન્મેલા પુત્ર, મારી માનતાઓના ઉત્તરરૂપે મળેલા પુત્ર, હું તને શું કહું? Faic an caibideilપવિત્ર બાઈબલ2 ઓ મારા પુત્ર, ઓ મારા ગર્ભના દીકરા, હે મારી પ્રતિજ્ઞાઓના દીકરા, છે. Faic an caibideil |