નીતિવચનો 31:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પોતાના આયુષ્યના સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 જિંદગીભર તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તે જીવનભર પોતાના પતિનું ભલું જ કરે છે, કદી ખોટું કરતી નથી. Faic an caibideil |