નીતિવચનો 30:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચડ્યાથી લોહી નીકળે છે, તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડ્યાથી લોહી નીકળે છે; તેમજ ક્રોધને છંછેડ્યાથી ઝઘડો ઊભો થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 કારણ, દહીં વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડવાથી લોહી ફૂટી નીકળે છે, તેમ જ ક્રોધ છંછેડવાથી ઝઘડા ઊભા થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ33 કારણ કે દૂધ વલોવ્યાથી માખણનીકળે, અને નાક રગડવાથી લોહી નીકળે, તેમ ક્રોધને છંછેડવાથી ઝગડો ઊભો થાય છે. Faic an caibideil |