નીતિવચનો 30:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 વળી શિકારી કૂકડો; તથા બકરો; તેમ જ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઈ શકાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમ જ રાજા કે જેની સામે થઈ શકાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 ગરદન ફુલાવી ચાલતો કૂકડો, અથવા બકરો, પ્રજાની આગળ દમામભેર ચાલતો રાજા. Faic an caibideilપવિત્ર બાઈબલ31 વળી શિકારી કૂતરો; તથા બકરો; તેમજ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઇ શકાય નહિ. Faic an caibideil |