નીતિવચનો 30:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 લગ્ન કરેલી દાસી; અને પોતાની શેઠાણીની જગ્યાએ આવેલી દાસી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પરણેલી કર્કશાને લીધે; અને પોતાની શેઠાણીની વારસ થયેલી દાસીને લીધે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 જ્યારે અણમાનીતી પત્ની પતિ પાસેથી વૈવાહિક અધિકાર મેળવે છે; જ્યારે દાસી શેઠાણીનું સ્થાન પ્રાપ્ત કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 પરણવા પામેલી પ્રેમથી વંચિત રહેલી સ્ત્રી, અને પોતાની શેઠાણીની જગાએ આવેલી દાસી. Faic an caibideil |