નીતિવચનો 30:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 રાજગાદીએ બેઠેલો ગુલામ; અન્નથી તૃપ્ત થયેલો મૂર્ખ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 [એટલે] રાજપદવી પામેલા ચાકરને લીધે; અન્નથી તૃપ્ત થયેલા મૂર્ખને લીધે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 જ્યારે કોઈ ગુલામ રાજા બને છે; જ્યારે કોઈ મૂર્ખને પેટભરીને ભાવતાં ભોજન મળે છે; Faic an caibideilપવિત્ર બાઈબલ22 રાજગાદીએ બેઠેલો ગુલામ, અને ખોરાકની વિપુલતા માણતો મૂરખ, Faic an caibideil |