નીતિવચનો 30:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 [એટલે] વાયુમાં ગરૂડનો માર્ગ; ખડક ઉપર સર્પનો માર્ગ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી સાથે પુરુષનો માર્ગ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 આકાશમાં ઊડતા ગરુડનો માર્ગ, ખડક પર સરક્તા સાપનો માર્ગ, અને મહાસાગરમાં વહાણનો માર્ગ, અને સ્ત્રી સાથે પુરુષનો વ્યવહાર! Faic an caibideilપવિત્ર બાઈબલ19 આકાશમાં ઊડતા ગરૂડની ચાલ, ખડક ઉપર ચાલતા સાપની ચાલ, મધદરિયે તરતા વહાણની ચાલ, અને યુવાન સ્ત્રી સાથેના પુરુષના વ્યવહાર. Faic an caibideil |