નીતિવચનો 30:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જળોને બે દીકરીઓ છે, તેઓ પોકારીને કહે છે, “આપો અને આપો.” કદી તૃપ્ત થતાં નથી એવી ત્રણ બાબતો છે, “બસ,” એમ ન કહેનાર એવી ચાર બાબતો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 “આપ આપ, ” એ [નામની] જળોને બે દીકરીઓ છે. કદી તૃપ્ત થતાં નથી એવાં ત્રણ વાનાં છે, અને જે એમ કહેતાં જ નથી, કે “બસ, ” એવાં ચાર [વાનાં] છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 જળોને બે દીકરીઓ હોય છે; તેમનાં નામ છે: “આપ, આપ!” વળી, ત્રણ વસ્તુઓ કદી તૃપ્ત થતી નથી, અને “બસ” એમ કદી ન કહેનાર ચાર બાબતો છે: Faic an caibideilપવિત્ર બાઈબલ15 જળોને બે દીકરીઓ છે. તેઓ “આપો! આપો!” એમ ચીસો પાડે છે. જે કયારેય તૃપ્ત ન થાય, તેવી ત્રણ વસ્તુઓ છે. પરંતુ ચાર, એવા છે કે જે કદી “બસ” કહેતા નથી: Faic an caibideil |