નીતિવચનો 29:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અન્યાયી માણસ નેકીવાનને કંટાળાજનક છે, અને નેકીવાન દુષ્ટોને કંટાળાજનક છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અન્યાયી માણસ નેકીવાનને કંટાળારૂપ છે; અને નેકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 નેકજનો માટે કપટ આચરનારા ઘૃણાસ્પદ છે; તેમ જ દુષ્ટો સજ્જનોને ઘૃણાસ્પદ ગણે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પણ સજ્જનો દુર્જનોને તિરસ્કારે છે અને દુર્જનો સાચા માર્ગે ચાલનારને ધૂત્કારે છે. Faic an caibideil |