નીતિવચનો 29:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ગરીબ માણસ તથા જુલમગાર ભેગા થાય છે; તે બન્નેની આંખોને યહોવા પ્રકાશ આપે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 ગરીબ અને તેના જુલમગાર વચ્ચે આ સામ્ય છે: તે બન્નેની આંખોને પ્રભુ જ પ્રકાશ આપે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે. Faic an caibideil |