નીતિવચનો 27:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની હેરાનગતિ તે બન્ને કરતાં ભારે હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પથ્થર વજનદાર અને રેતી ભારે લાગે છે; પણ મૂર્ખનો ત્રાસ એ બન્ને કરતાં વધારે ભારે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે. Faic an caibideil |