નીતિવચનો 27:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 બીજો માણસ તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન [કર] ; બીજો [કરે] તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 બીજા ભલે તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકો ભલે તારી પ્રશંસા કરે, પણ તું પોતે ન કર. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર. Faic an caibideil |