નીતિવચનો 27:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાખોર સ્ત્રી [એ બન્ને] બરાબર છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 ચોમાસામાં સતત વરસતા વરસાદની જેમ કજિયાખોર પત્ની પણ ત્રાસદાયક છે; Faic an caibideilપવિત્ર બાઈબલ15 ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે. Faic an caibideil |