નીતિવચનો 26:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જેમ છાકટાના હાથમાં કાંટો ભોકાય છે, તેમ મૂર્ખોના મુખનું દ્દષ્ટાંત [તેમને જ નડે] છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 મૂર્ખના મુખમાંની કહેવત છાકટા હાથમાં ભોંક્યેલ કાંટા જેવી નકામી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખના મોઢામાં સારી વાત. Faic an caibideil |