નીતિવચનો 26:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે; તે અભ્યંતરમાં સરળતાથી ઊતરી જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 નિંદા કરનાર વ્યકિતના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરતમ ભાગમા ઊતરી જાય છે. Faic an caibideil |