નીતિવચનો 26:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાંને [સળગાવે છે] ; તેમ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 જેમ ધમણ અંગારાને અને અગ્નિ લાકડાંને પેટાવે છે, તેમ જ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાઁને સળગાવે છે; તેમ કંકાસખોર માણસ કજિયા સળગાવે છે. Faic an caibideil |