નીતિવચનો 25:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ઘણું મધ ખાવું સારું નથી; તેમ જ પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 વધુ પડતું મધ ખાવું તે નુક્સાનકારક છે; તેમ જ અતિશય ખુશામત સ્વીકારવી હાનિકારક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી. Faic an caibideil |