નીતિવચનો 25:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કેમ કે [એમ કરવાથી] તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે, અને યહોવા તને તેનું ફળ આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 એમ ઉપકાર કરવાથી તું તેને શરમથી ભોંઠો પાડશે, અને પ્રભુ તને તારા સર્ત્ક્યનો બદલો આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે. Faic an caibideil |
પછી જે પુરુષોનાં નામ ઉપર દર્શાવેલાં છે તેઓએ ઊઠીને બંદીવાનોમાંથી જેઓ નિર્વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર પહેરાવ્યાં. તેઓએ તેમને વસ્ત્ર ઉપરાંત પગરખાં તેમ જ ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી તેઓએ તેમના ઘા પર મલમ લગાવ્યો અને જે અશક્ત હતા તેઓને ગધેડા પર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઈ ગયા. પછી તેઓ સમરુનમાં પાછા ફર્યા.