નીતિવચનો 25:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તારા પાડોશીના ઘરમાં વારંવાર જઈશ નહિ; નહિ તો એ તારાથી કંટાળીને તારો તિરસ્કાર કરવા લાગશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે. Faic an caibideil |