નીતિવચનો 25:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા; રખેને તે તારા ગળા સુધી આવે, ને તારે તે ઓકી કાઢવું પડે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 જ્યારે મધ મળી આવે ત્યારે જરૂર પૂરતું જ ખા; વધુ પડતું ખાવાથી તને ઊલટી થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ. Faic an caibideil |