નીતિવચનો 24:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કારણ કે ચતુર [માણસની] સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે; અને વધારે સલાહકારીઓમાં સલામતી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 કારણ, બુદ્ધિપૂર્વકની વ્યૂહરચના વડે જ યુદ્ધ લડી શકાય છે, અને ઘણા સલાહકારોથી વિજય નિશ્ર્વિત બને છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે. Faic an caibideil |