નીતિવચનો 24:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તે પર મેં સારી રીતે વિચાર કર્યો; હું સમજ્યો, અને મને શિખામણ મળી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 એ નિહાળીને મેં મારા મનમાં સારી પેઠે વિચાર કર્યો, અને તેમાંથી મને બોધપાઠ મળ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ32 એ જોઇને મેં વિચાર કર્યો, એ ઉપરથી હું શીખ્યો કે, Faic an caibideil |