નીતિવચનો 23:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કેમ કે દારૂડિયો તથા ખાઉધરો કંગાલાવસ્થામાં આવશે; અને અકરાંતિયાવેડા [તેમને] ચીંથરેહાલ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 કારણ, દારૂડિયો અને ખાઉધર ગરીબીમાં આવી પડશે, અને એમના ઘેનમાં પડનાર ચીંથરેહાલ બની જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 કારણકે, દ્રાક્ષારસ પીનારાઓ અને ખાઉધરાઓ કંગાલ દશાને પામે છે. અને ઊંધ તેમને ચીથરાથી ઢાંકી દેશે. Faic an caibideil |