નીતિવચનો 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે નિશ્ચે બદલો [મળવાનો] છે; અને તારી આશા રદ જશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 જો તું એમ કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે; અને તારી આશા નષ્ટ થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તો તારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તારી આશા વ્યર્થ નહિ જાય. Faic an caibideil |