નીતિવચનો 21:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ તથા તેલનો રસિયો દ્રવ્યવાન થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 મોજવિલાસમાં રાચનાર અછતમાં આવી પડશે; એમ જ શરાબ અને અત્તરનો શોખીન સંપત્તિવાન બનશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ17 જે મોજશોખનો રસિયો છે; તે તેની જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહે છે. અને દ્રાક્ષારસ અને તેલનો રસિયો કયારે પણ ધનવાન નહિ બને. Faic an caibideil |