નીતિવચનો 19:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મૂર્ખ દીકરો પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા [પાણી] જેવી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 મૂર્ખ પુત્ર પિતાની બરબાદીનું નિમિત્ત બની શકે છે; કજિયાખોર પત્ની છતમાંથી સતત ટપક્તા પાણી જેવી ત્રાસદાયક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે. કજિયાળી પત્ની જાયુ ટપકતા પાણી જેવી છે. Faic an caibideil |