નીતિવચનો 17:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 છોકરાંનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને છોકરાંનો મહિમા તેઓના પિતાઓ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે. Faic an caibideil |