નીતિવચનો 17:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે; મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જેને પેટે મૂર્ખ પડે છે તેને ખેદ થાય છે; અને મૂર્ખના પિતાને આનંદ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 મૂર્ખ પુત્ર પિતાના દુ:ખનું કારણ બને છે, અને નાદાનના પિતાને કશો જ આનંદ હોતો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે, મૂર્ખના બાપને કદી આનંદ થતો નથી. Faic an caibideil |