નીતિવચનો 15:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંત:કરણવાળાને સદા મિજબાની છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 દુ:ખીજનો માટે બધાય દહાડા દુ:ખના હોય છે, પણ આનંદી દિલવાળા સદા મહેફિલ માણે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે. Faic an caibideil |